વરસાદ એકલો હોય.
પણ એકલો તો ના જ હોઈ શકે.
પડતાં ની સાથે ઉત્પન્ન થતો રવ
ફેલાતી માટી ની સોહમણી ગંધ,
ને
અનેક હૈયાઓની અદ્રશ્ય ટાઢક એની જ તો છે.
પર્ણ નો થનગનાટ,
હૈયું ખાલી કરતું આકાશ,
ને
હૈયા ની હળવાશ એ એની જ તો દેન છે.
અનેકાનેક અદ્રશ્યતાઓ સાથે ચાલતો એ એકલો હોય ખરો?
-જાગૃતિ વાસાણી
કયા કયા ઉપનામો આપું,
દરેક અંકે તે અક્સ મુક્યો છે લાજમી!
-જાગૃતિ વાસાણી
સુરજ ની વિદા વેળાએ કંઈપણ ન કર્યા નો ભાર સૌથી ભારે હોય છે.
ક્ષિતિજે મિલન હોય છે, ઝાંઝવા!
કિંકર્તવ્યમૂઢતા ના હોય છે, ભાખળાં!
-જાગૃતિ વાસાણી
રાવણનું પણ અભિમાન તોડે એટલા ચેહરાઓ,
ને
કાચિંડાને પણ શરમાવે એટલા રંગ બદલતા માણસો વિલસી રહ્યા છે આ વિશ્વમાં.
-જાગૃતિ વાસાણી
खुद से खुद का नाता जोड, महसूस कर अस्तित्व को तेरे, कोई नहीं है पलाशने को खुद के सीवा खुद को तेरे।
-JV
जिंदगी की रफ्तार तेज है, कई कसबे उठ गए, कई मुक़म्मल हो गए।
#JR
ક્યારેય કોઈપણ ના વિશ્વાસ માં આવી જઈ પોતાની અંતઃસ્ફૂરણા પર આધારીત થવાનું ભૂલી જવુ નહીં...
एक अरसे के बाद होश आया पता चला कब का मर चुका था।
- जागृति वासानी
पर्वतो से अक्सर नदियाँ बहा करती थी ....
- जागृति वासानी
ज़िंदगी का दौर यूं ही चलता है,
एक पूरा सा चलता है।
एक आधा कटा सा रहता है...
- JV
વધ-ઘટ થતું વધવું ને હકડેઠેઠ પાછું ફરવું,
વધ-ઘટ થતું વળવું ને વલોવી કિનારે ઠલવવું,
હશે કંઈ સેહલું..?
-JV
बादलों में उम्मीद छुपी होती है,
उम्मीदो में पानी,
और पानी सब कुछ याद रखता है।
- JV
ભેદી નું ભેદી જાણે,
કર મન કરે ઉખાણ કોઈ,
લખ-જડ કદી નવ જાણીએ,
દિસંતાં સરકડીએ ન હોઈ...
- જાગૃતિ વાસાણી
जहाँ भी जाते है सिलवटे लेके दौड़ी आती है,
क़मबख्त ये यादें बड़ी गहराइयाँ छोड़ जाती है।
-JДGЯЦΓI ∇ДSДИI
यूँ ही आँखों मे ख्वाब सजाये नहीं घूमते,
जुगनू हर रात तिल-तिल जलते है।
- ქႩႺRႮႠi VႩႽႩႶi
यूँ ही गुजर रहे थे,
हवाओं ने रुख बदल दिया गुजरते-गुजरते।
-𝓳ꪖᧁ𝘳ꪊ𝓽𝓲 ꪜꪖ𝘴ꪖꪀ𝓲
અર્ધસત્યો તળે દટાયા ની તો બબાલ છે,
હજુ તણખલા આડે કોરો ક્યાં એકૈ રૂમાલ છે..!
- જાગૃતી વાસાણી
સમય એ સાતત્ય નું પરિબળ છે,
ને
સાતત્ય અનુભવવું એ પીડાદાયક છે.!
-જાગૃતિ વાસાણી
શબ્દો નોખા ને, અર્થ કાંઈ નોખો
તરણ છે કંઈક નોખું હર એક માછલીનું..!
- જાગૃતિ વાસાણી
𝕴𝖙'𝖘 𝖊𝖓𝖔𝖚𝖌𝖍 𝖔𝖓𝖊... 𝕱𝖔𝖗 #𝖒𝖎𝖑𝖊𝖘 𝖙𝖔 𝖌𝖔